અચુંબકીય ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec E\, = \,{\vec E_0}\,(4 \times {10^{ - 7}}\,x - 50t)$ મુજબ આપવામાં આવે છે, જ્યાં અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં છે. તો આ માધ્યમનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

  • [JEE MAIN 2013]
  • A

    $2.4$

  • B

    $5.8$

  • C

    $8.2$

  • D

    $4.8$

Similar Questions

એક વિદ્યુત ચુંબકીય તરંગ વેગ $\overrightarrow {\;V} = V\hat i$ સાથે કોઇ એક માધ્યમમાં પ્રસરણ પામે છે. કોઈ ક્ષણે આ વિદ્યુત ચુંબકીય તરંગનું તત્કાલીન દોલિત વિદ્યુતક્ષેત્ર $ +y$ અક્ષ તરફ છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગના દોલિત ચુંબકીયક્ષેત્રની દિશા કઈ હશે?

  • [NEET 2018]

જો $15\,kW$ પાવર (કાર્યત્વરા) ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉદગમ પ્રતિ સેકન્ડ $10^{16}$ ફોટોન ઉત્પન કરે છે, તો વિકિરણ વર્ણપટનાં ભાગમાં આવેલ $..............$ હશે.(પ્લાન્કનો અચળાંક $h =6 \times 10^{-34}\,Js$ લો.)

  • [JEE MAIN 2023]

Poynting vector ની દિશા દર્શાવે છે કે 

શૂન્યાવકાશમાં $z-$ દિશામાં ગતિ કરતું વિધુતચુંબકીય તરંગ $\vec E = {E_0}\,\,\sin (kz - \omega t)\hat i$ અને $\vec B = {B_0}\,\,\sin (kz - \omega t)\hat j$ છે, તો

$(i)$ આકૃતિમાં દશવિલ $1234$ ચોરસ લૂપ પર $\int {\vec E.\overrightarrow {dl} } $ નું મૂલ્યાંકન કરો.

$(ii)$ $1234$ ચોરસ લૂપ સિમિત સપાટી પર $\int {\vec B} .\overrightarrow {ds} $ નું મૂલ્યાંકન કરો.

$(iii)$ $\int {\vec E.\overrightarrow {dl}  =  - \frac{{d{\phi _E}}}{{dt}}} $ નો ઉપયોગ કરી $\frac{{{E_0}}}{{{B_0}}} = c$ સાબિત કરો.

$(iv)$ ના જેવીજ પ્રક્રિયા અને સમીકરણની મદદથી અને $\int {\vec B} .\overrightarrow {dl}  = {\mu _0}I + { \in _0}\frac{{d{\phi _E}}}{{dt}}$ પરથી  $c = \frac{1}{{\sqrt {{\mu _0}{ \in _0}} }}$ સાબિત કરો.

એક રેડિયો $7.5 \,M\,Hz$ થી $12\, M\,Hz$ ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને $Tune$ (સુમેળ) કરી શકે છે. આને અનુરૂપ તરંગલંબાઈનો ગાળો કેટલો હશે ?